બોટાદના પ્રાચીન શ્રી અંબાજી માતાજીની પુનઃ પ્રતિષ્ઠા માહોત્સ યોજાયો
બોટાદના પ્રાચીન શ્રી અંબાજી માતાજીની પુનઃ પ્રતિષ્ઠા માહોત્સ યોજાયો
બોટાદના પ્રાચીન એવામાં શ્રી અંબાજી માતાજીની પુનઃપ્રતિષ્ઠા ત્રી દીવસીય મહોત્સ સપન્ન લોક વાયકા એવી છે કે જયારે બોટાદ ગામ ન હતું ત્યારે આજ થી 800 કરતા વધુ વર્ષ પુર્વ હાલ જ્યા અંબાજી ચોક તરીકે ઓળખાય છે તે એક ટેકરા પર અંબાજી માતાજીની એક દેરી હતી જે ધીમે ધીમે શહેર નિર્માણ થતું ગયું અને એક નાનું એવુ શ્રી અંબાજી માતાજીની મંદિર હતું જેને જેને ભોય તળિયેથી શિખર બંધ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું જેમાંમાં અંબાજી માતાજીની પુનઃપ્રતિષ્ઠાની શહેરના પાળીયાદ રોડ પર આવેલ આર્યા પ્લાઝા ખાતેથી શ્રી અંબાજી માતાજીની નગરયાત્રા ધામ ધુમ થી પ્રસ્થાન કરી હતી જે નગર યાત્રા નીકળી હતીજે શહેરના અલગ અલગ વિસ્તારો અને માર્ગો પર ફરી સ્વસ્તિક સોસાયટી,અવેડા ગેટથી મંદિર સુધી ઢોલ નગારા સાથે નગર યાત્રા નીકળી હતી ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વાસ્તુ દિવસ,ઝલ દિવસ,તેમજ પુનઃપ્રતિષ્ઠા અને શ્રી ફળ હોમવામાં આવ્યું મહાં પ્રસાદ યોજાયો સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું મહંત ગૌસ્વામી ગુણવંતપુરીબાપુ ઘનશ્યામપુરી બાપુ,લઘુ મહંત મહેન્દ્રગિરીબાપુની દેખરેખ હેઠળ કમિટીના વિજયભાઈ વડોદરિયા, દલસુખભાઈ અમદાવાદી,મેહુલભાઈ સોની,ગૌતમભાઈ ખસીયા,મનીષભાઈ કળથીયા એ આયોજન કરવામાં આવ્યું હતું ભારે જહેમત ઉઠાવી હતી શ્રી અંબાજી માતાજીની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સ સપન્ન થયો હતો.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.