વિસાવદર નાપૂર્વધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા ડી. ડી ઓને ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલ કામો ચાલુ કરવા લેખિત રજુવાત કરવામાં આવી
વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા દ્વારા
ડી.ડી.ઓને લેખિત રજુઆત કરી ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલ કામો ચાલુ કરવા માંગણી
માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના 130 કરોડની માતબર રકમના કુલ 76 કામો છ મહિનાથી લઈને ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલ કામ ચાલુ કરાવવા રજુઆત.
વિસાવદરતા. ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના આપશ્રીના વિભાગ માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના જે રસ્તાઓ ડામર કામ નાલા પુલીયા મેજર બ્રિજ સુવિધાપંથ તેમજ કાચા માંથી ડામર રોડ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષ ૨૦૨૧ - ૨૨. થી લઈને આજથી છ મહિના પહેલા સુધી માં ખુબજ મોટી રકમના લોક ઉપયોગી જાહેર માર્ગોના કામો મારા ધારાસભ્ય તરીકે ના કાર્યકાળ દરમિયાનથી આજસુધી મંજુર થયેલા કામો માર્ગ મકાન વિભાગ ની ઢીલાશ ને કારણે ને કોન્ટ્રાક્ટર ની અવળાઈ ને કારણે આ રસ્તાના કામ બે ત્રણ વર્ષ પહેલા મંજૂર થયેલા કામો ક્યાંક કામ અધૂરા છે ઘણામાં ડામર કામ બાકી છે તે પૈકી મંજુર થયેલા મોટાભાગના કામો ચાલુ જ નથી થયા એકવર્ષ પહેલા આ કામો ચાલુ કરાવવા મેં લેખિત માર્ગ મકાન પંચાયત વિભાગને રજુવાતો કરેલ પણ આ કામો ચાલુ થતા નથી જેથી અત્યારે આ રસ્તાની ઓની હાલત એટલી ખરાબછે કે ઘણાખરા રોડ માં તો ડામર જ નથી રહ્યો ધૂળની ડમરીઓ ઉડેછે વાહન ચાલકો તેમજ આ રસ્તાઓ પર અવર જવર કરતા લોકો ખુબજ હેરાન પરેશાન થાય છે ને લોકો પણ અમને સવાલ પૂછે છે કે તમે ત્રણ વર્ષ પહેલા કહેતા હતા કે આ રસ્તા મંજુર થઈ ગયા છે જ્યારે હજુ સુધી કામ કેમ ચાલુ નથી થયું પણ આપના વિભાગ ના કારણે અમારે આગેવાનોએ સાંભળવું પડે છે તો વહીવટી તંત્રને ગામડાના વિકાસ રૂંધાય તેમાં શું ફાયદો છે કેમ ગામડા ના થતા વિકાસ ને અટકાવવામાં આવે છે
આ નીચે મુજબના મંજૂર થયેલા કામોં ક્યારે ચાલુ થશે
( માર્ગ મકાન પંચાયત વિભાગ)
(૧) બેલા બાદલપુર રોડ ને ઓજતનો બ્રિજ રકમ 380 લાખ
(૨) કાથરોટા ડેરવાણ રોડ રકમ 250 લાખ
(૩) સેમરાળા જાંબાળા રોડ જાંબાળા ગામમાં સીસી રોડ રકમ 30 લાખ
(4) બગડુ ગામે દીપડા દરવાજા સીસી રોડ રકમ 30 લાખ
(5) રતાંગ લીમધ્રા રોડ રતાંગ ગામે સીસી રોડ રકમ 75 લાખ
(6) કાલસારી રાજપરા રોડ કાલસારી ગામમાં સીસી રોડ રકમ 40 લાખ
(7) પરબવાવડી ચુડા રોડ રકમ 431 લાખ
(8) ચુડા ઢોળવા રોડ રકમ 70 લાખ રૂપિયા
(9) રાણપુર છોડવડી રોડ રકમ 207 લાખ રૂપિયા
(10) સુખપુર પાટિયા થી
બાવા પીપળીયા રોડ રકમ 230 લાખ રૂપિયા
(11) જૂની ચાવંડ લેરીયા સુખપુર રોડ રકમ 255 લાખ
(12) શોભાવડલા ગીર એપ્રોચ રોડ રકમ 35 લાખ
(13) દુધાળા મુનિ આશ્રમ રોડ રકમ 210 લાખ
(14) અંબાળા જેતલવડ રોડ રકમ 210 લાખ
(15) બીલખા મંડલીકપુર રોડ રકમ 125 લાખ
(16) જામકા ઇટાળી રોડ રકમ 150 લાખ
(17) ચોરવાડી રામેશ્વર રોડ રકમ 260 લાખ
(18) ભેસાણ આંબાવાડીમાં ઉબેણ નદી ઉપર બ્રિજ અધૂરું કામ રકમ 45 લાખ
(19) બીલખા ઉમરાળા રોડ પર બ્રિજનું અધૂરું કામ રકમ 40 લાખ
(20) વિજાપુર પાતાપુર રોડ રકમ 360 લાખ
(21) ખજુરી હડમતીયા સાકરો ળા રોડ સાકરો ળા ગામમાં સીસી રોડ રકમ 64 લાખ
(22) મુંડીયારાવણી સોઢાપરા રોડ રાવણી ગામમાં સીસી રોડ રકમ 20 લાખ
(23) ભલગામ રફાળા રોડ રકમ 300 લાખ
(24) રતાંગ મીયાવડલા રોડ રકમ 150 લાખ
(25) સુખપુર દેસાઈ વડાળા રોડ રકમ 65 લાખ
(26) વિસળ હડમતીયા ઇસાપુર રોડ પુલનું કામ રકમ 15 લાખ
(27) ઈશ્વરીયા ગીર ખાંભા રોડ રકમ 145 લાખ
(28) લીલીયા જાંબાળા રોડ રકમ 130 લાખ
(29) લુંઘીયા વટવાવડી રોડ રકમ 241 લાખ
(30) રાવણી ભૂતડી પાટીયા રોડ રકમ 125 લાખ
(31) વિસાવદર ભૂતડી રોડ રકમ 125 લાખ
(32) મોણીયા સરસઈ રોડ પર ધ્રાફડ નદી પર બ્રિજ નું કામ રકમ 550 લાખ
(33) ભલગામ ઘોડાસણ રોડ પર જાંજેશ્રી નદીપરનો બ્રિજ રકમ 644.16 લાખ
(34) પીરવડ નાની પિંડાખાઈ રોડપર બ્રિજ નું કામ રકમ 299.39 લાખ
(35) પીરવડ નાની પિંડાખાઈ રોડપરનો બીજા બ્રિજનું કામ રકમ 209. 93 લાખ
(36) ઇસાપુર પાટિયાથી અકાળા નોન પ્લાન રોડનું કામ રકમ 210 લાખ
(37) બગડું સેમરાળા રોડપર બ્રિજનું કામ રકમ 160 લાખ
(38) બગડું સાખડાવદર નોનપ્લાન રોડનું કામ રકમ 270 લાખ
(39) વડાલ ચોકલી નોનપ્લાન રોડનું કામ રકમ 290 લાખ
(40) ખીજડીયા ખંભાળિયા રોડનું કામ રકમ 125 લાખ
(41) કાંકચીયાળા એપ્રોચ રોડનું કામ રકમ 70 લાખ
(42) રૂપાવટી સિરવાણીયા રોડનું કામ રકમ 195 લાખ
(43) ખજૂરી હડમતીયા દેવકીગાલોલ રોડનું કામ રકમ 125 લાખ
(44) બરવાળા અપ્રોચ રોડનું કામ રકમ 60 લાખ
(45) ખડિયા ટુ જોઈનીંગ જવાહર નવોદય વિદ્યાલય રોડનું કામ રકમ 225 લાખ
(46) તોરણીયા અપ્રોચ રોડનું કામ રકમ 33 લાખ
(47) ઠુંબાળા અપ્રોચ રોડનું કામ રકમ 90 લાખ
(48) પરબવાવડી ખજૂરી હડમતીયા હનુમાન ખીજડીયા રોડનું કામ રકમ 230 લાખ
(49) મેંદપરા માલીડા પસવાડા રોડનું કામ રકમ 220 લાખ
(50) ધારી ગુંદાળી ગોરીવિયાળી મોરવાડા ખાખરા હડમતીયા રોડનું કામ રકમ 355 લાખ
(51) રફાળિયા ગળથ ચુડા તોરી રોડનું કામ રકમ 536 લાખ
(52) વિસળ હડમતીયા અપ્રોચ રોડપર બ્રિજનું કામ રકમ 100 લાખ
(53) વિસળ હડમતીયા ભાટગામ રોડપર બ્રિજનું કામ રકમ 160 લાખ
(54) માંડવા ખંભાળિયા રોડપર બ્રિજનું કામ રકમ 100 લાખ
(55) છોડવડી કરિયા રોડપર બ્રિજનું કામ રકમ 100 લાખ
(56) ખંભાળિયા વાજડી નાના મોટા કોટડા રોડ વિછિયા વોકળા પર બ્રિજનું કામ રકમ 50 લાખ
(57) ઘોડાસણ કાંકચીયાળા જેતલવડ સોપારીધાર રોડપર બ્રિજનું કામ રકમ 125 લાખ
(58) મોટા ગુજરીયા અપ્રોચ રોડપર બ્રિજનું કામ રકમ 170 લાખ
(59) સરસઈ ના પાટિયાથી ગોરખપરા વડલી ફાટક રોડનું કામ રકમ 200 લાખ
(60) પ્રેમપરા દાધિયાપરા રોડનું કામ રકમ 80 લાખ
(61) ચોકી પીપળવા રોડનું કામ રકમ 89 લાખ
(62) ઉમરાળા નાના કોટડા રોડનું કામ રકમ 175 લાખ
(63) ઉમરાળા વાજડી ધાર રોડનું કામ રકમ 85 લાખ
(64) સાખડાવદર ત્રિવેણી રોડનું કામ રકમ 40 લાખ
(65) ગોપાલગઢ અપ્રોચ રોડનું કામ રકમ 14 લાખ
(66) બંધાળા માલધારી વસાહત રોડનું કામ રકમ 14 લાખ
(67) મોટા ગુજરીયા અપ્રોચ રોડનું કામ રકમ 155 લાખ
(68) મોરવાડા ડમરાળા માવજીજવા રોડનું કામ રકમ 221 લાખ
(69) સાંકરોળા ઢોળવા રોડનું કામ રકમ 85 લાખ
(70) ખજૂરી હડમતીયા બરવાળા રોડનું કામ રકમ 85 લાખ
(71) જૂની ધારી ગુંદાળી મોરવાડા રોડનું કામ રકમ 225 લાખ
(72) મોરવાડા સરદારપુર રામપુર રોડનું કામ રકમ 165 લાખ
(73) મહુડા મહુડી છેલણકા રોડનું કામ રકમ 150 લાખ
(74) મોટા કોટડા ગોરખપુર રોડનું કામ રકમ 100 લાખ
(75) ઇસાપુર ગામે બ્રિજનું કામ રકમ 300 લાખ
(76) રાવણી મોટા કોટડા રોડપર સુખપુર ગામ પાસે બ્રિજનું કામ રકમ 300 લાખ
માર્ગ મકાન પંચાયત વિભાગના કુલ 130 કરોડ ની માતબર રકમના કુલ 76 કામો ની વિગત આપ શ્રી ને મોકલેલ છે મને લેખિતમાં જવાબ આપશો કે કોઈપણ કામના જોબ નંબર આવ્યા પછી કેટલા મહિનામાં કામ ચાલુ થાય ને ઉપરોક્ત કામ ચાલુ ન થવાનું કારણ શું છે અને આ તમામ કામો ક્યારે પૂર્ણ થશે તે પૈકી આ તમામ કામો વિસ્તારના લોકો વતી મારી અરજ છે કે ઉપરોક્ત કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવેતેવી આપ સાહેબ દ્વારા આપના વિભાગ માર્ગ મકાન પંચાયત ને આદેશ કરી તાત્કાલિક કામ ચાલુ થાય તેવી માંગણી કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.