રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ને 25 થી વધારે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી.
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ને 25 થી વધારે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી.
છેલ્લા ૨૫ વર્ષોથી વરાછા વિસ્તારમા સામાજિક અને વ્યક્તિત્વ વિકાસ અને ધંધાકીય વિકાસ હેતુ ચાલી રહેલ રોટરી ઇન્ટરનેશનલ ના નિયમો હેઠળ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ કાર્યરત છે જેનું આ વર્ષે સંસ્થાનું ૨૫ મુ સિલ્વર જ્યુબિલી વર્ષ ચાલી રહ્યું હોય ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજીક કાર્યો જેવાકે ૨ ગામ ને દત્તક લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ નું વિતરણ તથા એ ગામ સ્કૂલ ના બાળકો માટે સ્કૂલ ડ્રેસ સ્ટેશનરી કીટ આરોગ્ય લક્ષી કેમ્પ તેમજ ધંધાકીય વિકાસ હેતુ મહિલાઓ માટે નારી ઉત્ત્સવ મેળા જેવા બિઝનેસ એકસ્પો અને શિક્ષણઅંગે એજ્યુકેશન એકસ્પો તેમજ મેગા મેરેથોન , ડ્રગ અવેરનેસ બાબતે ક્રિકેટ ટુર્નામેન્ટ ની શુલ્ક કૃત્રિમ હાથ પગ નું વિતરણ, પાર્કિસન રોગ માટે થેરાપી સેન્ટર, ત્રિરંગા યાત્રા વગેરે જેવા અનેક મેગા પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવેલ.
આ દરેક પ્રોજેક્ટ ની કાર્યદક્ષતાને આધારે ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ કે જેમાં ૧૦૪ કરતાં વધારે ક્લબ કાર્યરત છે અને જેમની ની એવોર્ડ સેરેમની આનંદ અર્પણ યોજાયો હતો આ સેરેમની માં જેમાં ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ ની વિવિધ ક્લબો માથી રોટરી સુરત ઈસ્ટને વિવિધ કેટેગરીમાં ૨૫ થી વધારે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી
જેમાં બેસ્ટ પ્રેસિડન્ટ - રો. વિજય માંગુકિયા - સિલ્વર એવોર્ડ(100 પ્લસ મેમ્બર કેટેગરી)
બેસ્ટ ઓફ બેસ્ટ સેક્રેટરી - રો. કલ્પેશ બલર (ઓલ ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ )
બેસ્ટ પબ્લિક ઈમેજ ગોલ્ડ એવોર્ડ (100 પ્લસ મેમ્બર કેટેગરી)
૧૦૦% ડોનર ક્લબ એવોર્ડ
ટેનિસ બોલ ક્રિકેટ ઓલ ડિસ્ટિક ચેમ્પિયન એવોર્ડ
ચેસ વિનર ચેમ્પિયન એવોર્ડ -રો. કિશન પાનસુરીયા
મેમ્બરશીપ ગ્રોથ એવોર્ડ 62 પ્લસ નવા મેમ્બર એડેડ
આનંદ ગ્રામ બેસ્ટ એવોર્ડ (કલસ્ટર ૫)
પાર્કિસન - પર્મેનૅન્ટ પ્રોજેક્ટ
સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ - મેજર ડોનર 1 રો. મહેશ રામાણી
સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ ડિસ્ટ્રિક્ટ મેરેથોન તથા સાયકલો ફન માટે - રો. અમુલખ સવાણી
બેસ્ટ સપોર્ટિંગ સ્પાઉસ - ચેતના માંગુકિયા
સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ સાઇટેશન એવોર્ડ
સર્ટિફિકેટ ઓફ એપ્રીશિએશકેન્સર ડિટેકશન
સામાજીક ક્ષેત્રે કામ કરવા બદલ - સ્પેશીયલ રેકોગ્નાઈઝ એવોર્ડ
RFE માટે સર્ટિફિકેટ ઓફ એપ્રીશિએશન -
રો. રિનેશ ભીમાણી
રો. નરેશ માંગુકિયા
રો. કેતન પટેલ
રો. દિનેશ વઘાસીયા + 2
તથા ડીસ્ટ્રીકટ ઓફિસરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ
રો. રાજેશ વઘાસીયા
રો. અમુલખ સવાણી
રો. મનહર વોરા
રો. અરવિંદ ધડુક
આ એવોર્ડનો શ્રેય સમગ્ર ટીમને જાય છે. આખા વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃતિઓમાં સાથ સહકાર આપ્યો તે બદલ ર
આ સન્માને આવકારતા પ્રેસિડેન્ટ વિજય માંગુકિયા અને સેક્રેટરી કલ્પેશ બલરે તમામ રોટેરીયન મેમ્બર અને ટીમનો આભાર માન્યો હતો સાથે સાથે આ એવોર્ડ અર્પણ કરનાર ડીસ્ટ્રીકટ ગવર્નર રો નિહીર દવે તથા ફર્સ્ટ લેડી વૈશાલીબેન નો ખુબ ખુબ આભાર માન્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.