દામનગર શહેર માં રેવતી રત્ન વીર માંધાતા ના પ્રાગટય પર્વ ની ભવ્ય શોભયાત્રા યોજાય
દામનગર શહેર માં રેવતી રત્ન વીર માંધાતા ના પ્રાગટય પર્વ ની ભવ્ય શોભયાત્રા યોજાય
દામનગર શહેર માં સમસ્ત દામનગર શહેર માંધાતા ગ્રુપ નું આયોજન રેવતી રત્ન વીર માંધાતા પ્રાગટય પર્વ ની ભવ્ય શોભાયાત્રા ધ્યાનાકર્ષક રીતે મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી વીર માંધાતા ના જન્મ દીને યોજાયેલ શોભાયાત્રા સીતારામનગર સમાજ વાડી ખાતે ભવ્ય રીતે પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતી સામાજિક સંવાદિતા પ્રગટાવતી રેવતી રત્ન વીર માંધાતા ના પ્રાગટય પર્વ ની શોભાયાત્રા માં અસંખ્ય અગ્રણી ઓએ હાજરી આપી વીર માંધાતા ના શોર્ય સાહસ અને સમગ્ર જીવન કવન વક્તવ્ય દ્વારા તાદ્રશ્ય કરાવ્યું હતું અને સમાજ ને શિક્ષિત બનો દીક્ષિત બનો સંગઠિત બનો ની શીખ આપતો સદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.