મહેસાણા ખાતે વર્ધમાન વિદ્યાલય માં ફરજ બજાવતા ભરતભાઈ જાની સાહેબ વય નિવૃત્ત થયા તે નિમિત્તે શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

મહેસાણા ખાતે વર્ધમાન વિદ્યાલય માં ફરજ બજાવતા ભરતભાઈ જાની સાહેબ વય નિવૃત્ત થયા તે નિમિત્તે શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો


વિધાર્થી કાળથી જ ABVP સાથે જોડાયેલા અને પુર્વમાં મહેસાણા વિભાગ પ્રમુખ અમારા સૌના દાદા શ્રી ભરતભાઈ જાની સાહેબ કે જેઓ વર્ધમાન વિદ્યાલય મહેસાણા માંથી વહીવટી કર્મચારી તરીકેની ફરજ પરથી વય નિવૃત્ત થયા છે.

તેમને હાર્દિક શુભકામનાઓ અને નિવૃત્તિ પછી નું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ મય રહે તેવી શુભેચ્છા. 🙏🏻


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.