ભાવનગર સોમનાથ હાઇવે માલણ નદીના મહુવાના બ્રિજ પર રોડની હાલત
( રીપોર્ટ હિરેન દવે)
માલણ નદીના મહુવાના બ્રિજ પર રોડની હાલત હજી રોડનું ઉદ્ઘાટન થવાનું બકી છતાં આ રોડમાં મોટી તિરાડો છે આ તંત્રનો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર રોડમાં પડેલ તિરાડો લોખંડનો સળિયો અને સિમેન્ટ નાખી ભરવાનું ચાલું કર્યું તંત્ર અને સરકાર ખાલી મત માટે ખોટા વાયદા કરી જાહેર જનતાને ભોળવી રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
