દામનગર ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની આજે રાત્રે રામજી મંદિર ખાતે બેઠક યોજાશે
દામનગર ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની આજે રાત્રે રામજી મંદિર ખાતે બેઠક યોજાશે
દામનગર શહેર માં ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની રામજી મંદિર ખાતે આજે રાત્રે શહેર ભર ભાવિકો વચ્ચે મીટીંગ યોજાશે શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ઉજવણી ની તૈયારી માટે બેઠક માં વિવિધ જવાબદારી ઓ રથ યાત્રા રૂટ શુશોભન સહિત ના આયોજન માટે રાત્રી શ્રી રામજી મંદિર ખાતે બેઠક મળશે જેમાં શહેર ભર માંથી અસંખ્ય યુવાનો અગ્રણી ઓ વેપારી ઓ ઉપસ્થિત રહેશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે