મોડાસા આર્ટ્સ કૉલેજ નો 64 મો રંગારંગ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

મોડાસા આર્ટ્સ કૉલેજ નો 64 મો રંગારંગ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એસ. કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ .ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા નો 64 મો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ કેમ્પસ ના ભામાશા હૉલ ખાતે સમારંભ ના અઘ્યક્ષ મંડળ ના પ્રમૂખ શ્રી નવીનચંદ્ર મોદી કાર્યક્રમ ના ઉદઘાટક જાણીતા મોટીવેશનલ સ્પીકર ડૉ.દીપક તેરૈયા મુખ્ય મહેમાન શિક્ષણ નિરિક્ષક જયેશ પટેલ અતિથિ વિશેષ તરિકે આર્ટ્સ કૉલેજના પ્રભારી મહેન્દ્રભાઈ શાહ ના પ્રિન્સિપાલ ડૉ. દીપકભાઈ જોષી કૉલેજ ના ઓએસ જયેશભાઈ પટેલ એસ.આર .સી કમિટી ના સભ્યો ડૉ જયશ્રીબેન દેસાઈ. ડૉ.અશોક પટેલ.પ્રા.મોહનભાઇ દેશમુખ કૉલેજ ના સમગ્ર સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પ્રસંગે મંડળ ના પ્પ્રમુખ શ્રી એ નવી શિક્ષણ નીતિ માહિતિ આપી હતી ત્યાર બાદ. મોટીવેશનલ સ્પીકર ડૉ.દીપક તેરૈયા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમ્યાન વિવિઘ શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર વિદ્યાર્થીઓને મો મેન્ટો અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી મનોરંજન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના એસ .આર સી ના સભ્યો અને અધ્યાપકો એ પ્રિન્સીપાલ ના માર્ગદર્શન હેઠળ કરાયું હતું . કાર્યક્રમ નુ સફળ સંચાલન ડો.મરીના બેન. ડૉ. મંજુલાબેન. ડૉ. વંદનાબેન. પ્રા જે એસ વોઢેર. શહિસ્તાબેન . તોશિફભાઈ કર્યું હતું .સાંસ્કૃતિક કાર્યક્રમો નું સફળ એંકરિંગ ડો. દિગ્ગજ શાહે કર્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.