સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા આગામી તા 23-12-2024 ના રોજ આંખ ની તપાસ, નિદાન અને નંબર વાળા ચશ્મા વિના મુલ્યે નિદાન કેમ્પ, - At This Time

સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા આગામી તા 23-12-2024 ના રોજ આંખ ની તપાસ, નિદાન અને નંબર વાળા ચશ્મા વિના મુલ્યે નિદાન કેમ્પ,


સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા આગામી તા 23-12-2024 ના રોજ આંખ ની તપાસ, નિદાન અને નંબર વાળા ચશ્મા વિના મુલ્યે નિદાન કેમ્પ, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી આખી દુનિયા માં મેડિકલ સેવાઓં માં અગ્રેસર છે, જેના દ્રારા દુનિયા માં ખ્યાતનામ દેશો માં મેડિકલ સેવા પુરી પડે છે જેના ભાગરૂપે ગુજરાત માં જ્યારથી અજયભાઇ પટેલ ગુજરાત ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ના પ્રમુખ બનિયાં છે ત્યાં થી ગુજરાત ના ખૂણેખૂણે મેડિકલ સેવા થકી ગરીબ અને જરૂરિયાત લોકો ને મેડિકલ સેવા નો લાભ મળે છે તેઓ ના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ને બતાવવા ના સપના સાકાર થયા છે, જે અંતર્ગત સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને વિવિધ સેવાકીય કામ સુત્રાપાડા ગામ તેમજ તાલુકા વિસ્તારમાં કરે છે હમણાં જ બ્લડ ડોનેશન કેમ્પ માં 245 યુનિટ બ્લડ એકત્ર કરી રેટકોસ સોસાયટી, રાજકોટની શાખા તેમજ સોસાયટી ગીર સોમનાથ ની શાખાને બ્લડ બેંકમાં જમા કરાવ્યું આગામી તા, 23 -12-2024 ના રોજ આંખનું નિદાન આંખની સારવાર તેમજ નંબર વાળા ચશ્મા વિના મૂલ્ય આપવાનું આયોજન ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા કરવામાં આવ્યું છે, સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાની પ્રજાને જણાવવાનું કે કોઈપણ વ્યક્તિએ આ કેમ્પનો લાભ લેવો હોય તેમણે તેમણે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનો રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર 9824970440 અથવા 9265678840 માં નામ લખવી રજીસ્ટ્રેશન કરાવવું એવું ઇન્ડિયન રેટકો સોસાયટી તાલુકા શાખાના ચેરમેન અજય ભાઈ બારડ દ્વારા લોકો ને અપીલ કરવા માં આવી છે, આ કેમ્પ તા 23-12-2024 ને સોમવાર ના રોજ ર્ડો. ભરતભાઈ બારડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુત્રાપાડા માં યોજવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image