સાણથલી તેમજ આસપાસના ગામોના વિવિધ પ્રશ્નો અંગે વિનુભાઈ ધડુકે અધિકારીઓને પ્રશ્નનોના ઉકેલ લાવવા પત્ર લખ્યો - At This Time

સાણથલી તેમજ આસપાસના ગામોના વિવિધ પ્રશ્નો અંગે વિનુભાઈ ધડુકે અધિકારીઓને પ્રશ્નનોના ઉકેલ લાવવા પત્ર લખ્યો


જસદણ તાલુકાના સાણથલી સીટમાં આવતા 15 ગામમાં રોડ રસ્તાના કામ, ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, તથા વરસાદના કારણે લોકોના પ્રશ્નો અંગે વિનુભાઈ ધડુકે તમામ જિલ્લા પંચાયત વહીવટી તંત્રના શાખા અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે ઉપરોક્ત તમામ પ્રશ્નનો ઉકેલ આવે, અને હાલમાં વરસાદથી લોકોને જ્યાં જ્યાં નુકસાન થયું છે તેવા સ્થળ પર પહોંચીને જે તે વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરીને તમામ કામગીરી હાથ ધરવામાં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.