વિછીયા તાલુકાના ફુલઝર ગામના ફુલી બેન નામના બુઝર્ગ મહિલા સાથે તેમનો પૌત્ર રમેશ વેલા ખેરાળ તથા તેમની પૌત્રવહુ રેખા રમેશ ખેરાળ ફુલી બેન ના દીકરા ધિરુના મકાનમા ભાગ પડાવવા માટે રમેશ અને રેખાએ ફુલી બેનને ગાળો આપી હતી અને રેખા એ લાકડાના ધોકા વડે બુઝુર્ગ મહિલાને માર માર્યો હતો અને બંને ત્યાથી નીકળી ગયા હતાં બાદ બુઝુર્ગ મહિલાને તાત્કાલિક 108 ના માધ્યમથી હોસ્પીટલ ખચેડવામાં આવ્યા હતાં જેની એફ આઇ આર જસદણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી - At This Time

વિછીયા તાલુકાના ફુલઝર ગામના ફુલી બેન નામના બુઝર્ગ મહિલા સાથે તેમનો પૌત્ર રમેશ વેલા ખેરાળ તથા તેમની પૌત્રવહુ રેખા રમેશ ખેરાળ ફુલી બેન ના દીકરા ધિરુના મકાનમા ભાગ પડાવવા માટે રમેશ અને રેખાએ ફુલી બેનને ગાળો આપી હતી અને રેખા એ લાકડાના ધોકા વડે બુઝુર્ગ મહિલાને માર માર્યો હતો અને બંને ત્યાથી નીકળી ગયા હતાં બાદ બુઝુર્ગ મહિલાને તાત્કાલિક 108 ના માધ્યમથી હોસ્પીટલ ખચેડવામાં આવ્યા હતાં જેની એફ આઇ આર જસદણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.