મહુવામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમુહ લગ્નન તથા સમુહ યજ્ઞોપવિત નો કાર્યક્રમ યોજાશે
( રિપોર્ટ હીરેન દવે)
મહુવામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સ્વ.સવિતાબેન લાભશંકરભાઈ મહેતાની પ્રેરણાથી રરમા સમુહલગન તથા યજ્ઞોપવિત યોજાશે મુખ્યદાતા ચંદ્રકાંતભાઈ લાભશંકરભાઈ મહેતા(દયાળ હાલ લંડન) સહયોગથી તા ૨/૩ને રવીવારે મનનબાગ.પરશુરામ પટાંગણ ગાયત્રીનગર પાસે મહુવા મુકામે આયોજનકરેલ છે સમુહ લગ્ન સમારોહમાં 14 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે તથા 10 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગં.સ્વ.સવિતાબેન લાભશંકરભાઈ મહેતા સહિત પરીવાર ઉપસ્થિત રહેશે તેમજ અતિથી તરીકે આર એન ઝા સાહેબ મહુવાના પ્રાંત અધિકારી ધવલભાઈ રવૈયા સહિત જ્ઞાતિના આગેવાનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે ભારદ્વાજગીરી બાપુ (સિદ્ધ ગણેશ આશ્રમ ખોટા ખુટવડા) રાજેન્દ્રાસજીબાપુ(રામપાસ રહો જગ્યા મહુવા) આશિવર્ધન પાઠવશે. કાર્યક્રમમાં નવદંપતિઓ તથા બટુકોને આશિર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેવા કન્વીનર હરેશભાઈ બી મહેતા એડવોકેટ દ્વારા જણાવ્યું છે બ્રહ્મ સમાજ મહુવા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સ્નેહ મિલન તથા પરશુરામ યાત્રા તથા ઈનામ વિતરણ સમારોહ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રાવણી પર્વ નિમિત્તે સમૂહ જનોઈ ધારણ તથા નવરાત્રી મહોત્સવ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ સહ કન્વીનર મહેશભાઈ દવેએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંકલન ઝંકારભાઈ જાની કરી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
