વડાલી શહેરના સીટી સેન્ટર કોમ્પ્લેક્સ માં વેપારી મિત્રો દ્વારા શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરાયું - At This Time

વડાલી શહેરના સીટી સેન્ટર કોમ્પ્લેક્સ માં વેપારી મિત્રો દ્વારા શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરાયું


વડાલી શહેરમાં સીટી સેન્ટર કોમ્પ્લેક્સ માં વેપારીઓ દ્વારા શ્રીજી ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું

વડાલીના સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ના પ્રથમ માળે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા કરીને આરતી કરવામાં આવી

સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ના વેપારી ઓ દ્વારા ગણપતિ દાદા ની મૂર્તિ નું સ્થાપન કરાયું

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.