બાબરા કૉર્ટ દ્રારા તલાટી મંત્રી ને છોડી મુકવાનો ન્યાયાધીશ દ્રારા કરાયો હુકમ. ધારાશાસ્ત્રી આર સી દવે ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય - At This Time

બાબરા કૉર્ટ દ્રારા તલાટી મંત્રી ને છોડી મુકવાનો ન્યાયાધીશ દ્રારા કરાયો હુકમ. ધારાશાસ્ત્રી આર સી દવે ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય


બાબરા કૉર્ટ દ્રારા તલાટી મંત્રી ને છોડી મુકવાનો ન્યાયાધીશ દ્રારા કરાયો હુકમ. ધારાશાસ્ત્રી આર સી દવે ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય

બાબરા નામદાર કૉર્ટ દ્રારા તલાટી મંત્રી ને છોડી મુકવાનો ન્યાયાધીશ દ્રારા કરાયો હુકમ ધારાશાસ્ત્રી આર સી દવે ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય બાબરા નામદાર જ્યૂડી મેજી ની ન્યાય અદાલત માં તલાટી કમ મંત્રી ને છોડી મુકવાનો આજ રોજ ચુકાદો આપવામાં આવેલ. કેસ ની વિગત ની જો વાત કરી એ તો ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષ માં તલાટી કમ મંત્રી દ્રારા વિકાસ ના કામો માં ગેરરીતિ આચરેલ હોય તેવા આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી દ્રારા ગત ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ ના રોજ ઇ પી કો ની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરેલ જે મામલો નામદાર બાબરા કોર્ટ માં ચાલતો હતો જેમાં જેના પર આરોપ હતા તેવા તલાટી કમ મંત્રી વતી સિનિયર એડવોકેટ આર.સી.દવે રોકાયેલ હતા. એડવોકેટ આર.સી.દવે દ્રારા પોતાના અસીલ ના બચાવ માં તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય કરેલ જે અંતર્ગત આજ રોજ તલાટી કમ મંત્રી દેવચંદભાઈ પ્રગજીભાઈ ને છોડી મુકવા કોર્ટ દ્રારા ચુકાદો આપવામાં આવેલ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.