રાજકોટમાં 35 લાખ રૂપિયાની લેતી દેતી મામલે પાર્ક વ્યુ હોટલના માલિક પર હુમલો - At This Time

રાજકોટમાં 35 લાખ રૂપિયાની લેતી દેતી મામલે પાર્ક વ્યુ હોટલના માલિક પર હુમલો


ગત 17 તારીખના રોજ પાર્ક વ્યુ હોટલના માલિક કાળુ પાનસુરીયા પર ગુન્હાઇત ઇતિહાસ ધરાવતા દિનેશ મૂછડિયા અને રમેશ બોરીચા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરાતા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. જે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉપરાંત હોટલ માલિકે એ ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર સામે કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ આરોપીઓ વિરુદ્ધ હળવી કલમ લગાવી હોવાના આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હોટલ માલિક કાળું પાનસુરીયાને પ્રફુલ ગોસ્વામી પાસેથી ભાગીદારીના 35 લાખ રૂ.ના લેવાના બાકી હોય માંગણી કરાતા હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.