વાગરાના અંભેલ ગામમાં આવેલ ONGC ના GGS – 8 પ્લાન્ટમાં આગ
અંભેલ ગામથી માત્ર ૫૦૦ મીટર ની હદમાં ભયંકર આગથી ગ્રામજનોમાં ભય
ભયંકર આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા
ભયંકર આગને કાબુમાં લેવા ફાયર ફાયટરો ઘટના સ્થળે
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
