જાતિગત સમાનતાની આવશ્યકતા નો પ્રોગ્રામ
જાતિગત સમાનતાની આવશ્યકતા નો પ્રોગ્રામ
શામળદાસ આર્ટ્સ કોલેજમાં જાતિગત સમાનતાની આવશ્યકતા નો પ્રોગ્રામ જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સીટી તથા કોલેજના વિધાર્થીઓ માટે એક દિવસીય ઓરીએન્ટશ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાતિગત સમાનતાની આવશ્યકતા નું જ્ઞાન આપવામાં આવી.
ચિરાગ જાની
7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે
