સંસદનાં VIDEO મોમેન્ટ્સ:અખિલેશે કહ્યું, અયોધ્યા જીતવાનો દાવો કરનાર લાચાર, અત્યાર સુધીના ટોપ- VIDEO - At This Time

સંસદનાં VIDEO મોમેન્ટ્સ:અખિલેશે કહ્યું, અયોધ્યા જીતવાનો દાવો કરનાર લાચાર, અત્યાર સુધીના ટોપ- VIDEO


નવી સરકારનું પહેલું સંસદ સત્ર શરૂ છે. જેનો આજે 7મો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ છે. સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હુમલાની શરૂઆત કરી હતી, તો આજની શરૂઆત સપા પ્રમુખ અખિલેશ યાદવે કરી છે. સંસદમાં શરૂ ગતિવિધિઓ વીડિયોઝમાં જુઓ...આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.