દુઃખદ અવસાન
દુઃખદ અવસાન
ઔ ગુ.સા સ્વ. રમણિક ભાઈ ભવાની શંકર વ્યાસના ધર્મ પત્ની ગ.સ્વ.વિદુલા બેન ઉ.વ. 92 તે તારીખ 08.12.2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તો તેમની તેમનું ઉઠમણું તારીખ 10.12.22 શનિવારે ગાયત્રી મંદિર ખાતે સમય 03 થી 05 વાગ્યે રાખેલ છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.