ઉત્તર ગુજરાતના ૩૦૦ જેટલા વાહન ડિલરોને ત્યાં તપાસના આદેશ કરાયા - At This Time

ઉત્તર ગુજરાતના ૩૦૦ જેટલા વાહન ડિલરોને ત્યાં તપાસના આદેશ કરાયા


પાંચ જિલ્લામાં નંબરપ્લેટ વગર વાહન વેચ્યું હશે તો ડિલરો સામે કાર્યવાહી થશે સરકોરના નિયમ મુજબ, ગત વર્ષથી નંબર પ્લેટ આવ્યા પછી જ નવું ખરીદેલું વાહન ગ્રાહકને સુપ્રત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ કેટલાક ડીલરો નંબર પ્લેટ વગર વાહન વેચતા હોવાની ફરિયાદો ઘણા લાંબા સમયથી ઉઠી હતી જેના કારણે હવે આર.ટી.ઓ. વિભાગ દ્વારા ડીલરોને ત્યાં તપાસ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.