શરણમ ફાઉન્ડેશન તથા શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા વડનગર તથા અમદાવાદ પાટીદાર સમાજ ના વિદ્યાર્થીઓ ને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા - At This Time

શરણમ ફાઉન્ડેશન તથા શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા વડનગર તથા અમદાવાદ પાટીદાર સમાજ ના વિદ્યાર્થીઓ ને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા


શરણમ ફાઉન્ડેશન તથા શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગ્રુપ દ્વારા વડનગરા પાટીદાર સમાજ ના અમદાવાદ તથા વડનગર માં ભણતા વિદ્યાર્થીઓ ને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) અમદાવાદ પૂર્વ વિસ્તાર પ્રમુખ પલક ભાઈ પટેલ , શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) પૂર્વ વિસ્તાર ઉપ પ્રમુખ નવનીત પટેલ, તથા આજીવન મેમ્બર શૈલેષભાઈ પટેલ, કેતન પટેલ, બંકિમ પટેલ, હર્ષદ પટેલ, ગિરિશભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, પ્રશાંત પટેલ, કૌતિકભાઈ પટેલ, ધીરેન ભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, દ્વારા અમદાવાદ તથા વડનગર એસ પી જી ગ્રુપ ના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ.વડનગર એસ.પી.જી ગ્રુપ ના મંત્રી શ્રી જયેશભાઈ પટેલ તથા કેતનભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ધર્મેન્દ્ર ભાઈ પટેલ દિક્ષિત ભાઈ પટેલ અંકિત ભાઈ પટેલ, કમલભાઈ પટેલ વડનગર એસ.પી.જી ગ્રુપ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.*

*વડનગરા પાટીદાર સમાજ કડવા પટેલ, લેઉવા પટેલ તથા SPG નાં આજીવન મેમ્બર ને વડનગર, અમદાવાદ સહિત 1400 ડઝન ફૂલ સ્કેપ નોટબુક નું વિતરણ આજરોજ તારીખ ૦૨.૦૬.૨૦૨૪ ને રવિવાર નાં રોજ કરવામાં આવેલ. આ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ સૌ મેમ્બર નો શરણમ ફાઉન્ડેશન તથા શ્રી સરદાર પટેલ સેવાદળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.