ખરોડ ગામે મેલેરીયા વિરોધ માગૅદશૅન શિબિર યોજાઈ - At This Time

ખરોડ ગામે મેલેરીયા વિરોધ માગૅદશૅન શિબિર યોજાઈ


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકા નું ખરોડ પેટા આરોગ્ય કેન્દ્રના દિલીપભાઈ આરોગ્ય કર્મચારી દ્વારા મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર કરી ને લોકો ને મેલેરિયા ના થાય તે માટે જરૂરી માર્ગ દર્શન આપવામાં આવ્યું ગામ લોકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો નં ૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.