બોટાદ શહેરની મુખ્ય બે નદી ઉતાવળી નદી અને મધુમતી નદીમાં કચરો નાખવા ઉપર પ્રતિબંધ કચરો નાખતા આસામીઓ પાસેથી વહિવટી ચાર્જ રૂા. ૫૦૦/- થી રૂા.૧૦,૦૦૦/- સુધી વસુલ કરવામાં આવશે - At This Time

બોટાદ શહેરની મુખ્ય બે નદી ઉતાવળી નદી અને મધુમતી નદીમાં કચરો નાખવા ઉપર પ્રતિબંધ કચરો નાખતા આસામીઓ પાસેથી વહિવટી ચાર્જ રૂા. ૫૦૦/- થી રૂા.૧૦,૦૦૦/- સુધી વસુલ કરવામાં આવશે


બોટાદ જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, બોટાદ શહેરની મુખ્ય બે નદીઓ ઉતાવળી નદી અને મધુમતી નદીમાં કચરો નાખવા ઉપર પ્રતિબંધ છે. કચરો નાખતા આસામીઓ પાસેથી વહિવટી ચાર્જ રૂા. ૫૦૦/- થી રૂા.૧૦,૦૦૦/- સુધી વસુલ કરવામાં આવશે. તેમજ નદીમાં ગંદુ પાણી છોડનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.