ધંધુકા તાલુકાના જાળીયા ગામ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી નો ઉત્સવ ઉજવાયો
ધંધુકા તાલુકાના જાળીયા ગામ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી નો ઉત્સવ ઉજવાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના જાળીયા ગામ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી નો ઉત્સવ ઉજવાયો
જેમાં ગામ પથસંચલન અને શારીરિક પ્રત્યક્ષિક ના તેમજ શસ્ત્ર પૂજન તથા મુખ્ય વક્તાઓના પ્રેરક પ્રવચનો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જાળીયા ગામ માં મુખ્ય માર્ગો ઉપર શિસ્તબદ્ધ અને સંઘના પોશાકમાં વિશાળ પથસંચલન યોજવામાં આવ્યું હતું. પથસંચલનનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
પથસંચલનમાં ગ્રામ્યના સ્વયંસેવકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
સંચલનમાં ભાગ લેનાર સ્વયંસેવક -૧૫૨
શારીરિક પ્રત્યક્ષિકમાં ભાગ લેનાર સ્વયંસેવક -૨૭
કાર્યક્રમ ના મહેમાનો
ભાઈઓ - ૨૦
અતિથિ - શ્રી ચંદ્રસિંહ જાદવ
(નિવૃત શિક્ષક તથા ખોખો ગુરુ હડાળા ભાલ)
વક્તા - શ્રી સિધ્ધરાજસિંહ ઝાલ( વિભાગ સંપર્ક પ્રમુખ)
શારીરિક - પ્રત્યાક્ષીક માં થયેલ કાર્યક્રમ યોજાયો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.