જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આયોજિત રજીસ્ટર્ડ તબીબશ્રીઓનો વર્કશોપ સંપન્ન
જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આયોજિત રજીસ્ટર્ડ તબીબશ્રીઓનો વર્કશોપ સંપન્ન
જિલ્લા આરોગ્ય શાખા,બોટાદ દ્વારા ધીપી.સી.એન્ડપી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લાકક્ષાએ બોટાદ જિલ્લામાં ધી પીસી & પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે તમામ રજીસ્ટર્ડ તબીબઓના વર્કશોપનું આયોજન ઓડીટોરીયમ હોલ,જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કરાયું હતું.જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાએ પોતાની આગવી શૈલીમાં કાયદાની સરળ સમજુતી આપી હતી.આ અવસરે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી(પીએનડીટી)અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંહ અને ડો.બી.કે.વાગડીયા દ્વારા ક્વોલીટી એશ્યોરન્શ મેડીકલ ઓફીસરએ કાયદા અન્વયે શુ કરવું અને શુ ના કરવું જે બાબતે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંતે વર્કશોપની આભાર વિધિ એપીડેમીક મેડીક્લ ઓફીસર ડો.આર.આર.ચૌહાણે કરી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.