સાબરકાંઠા જીલ્લામાં હેલ્મેન્ટ વિના વહન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ| તા.૨૩/૧૦/૨૦૨૪ થી - At This Time

સાબરકાંઠા જીલ્લામાં હેલ્મેન્ટ વિના વહન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ| તા.૨૩/૧૦/૨૦૨૪ થી


સાબરકાંઠા જીલ્લામાં હેલ્મેન્ટ વિના વહન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ| તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૪/૧૦/૨૦૨૪ દરમ્યાન સ્પેશ્યલ ડ્રાઇવ યોજી નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા ઇન્યાર્જ પોલીસ અધિક્ષકશ્રી સિ્મત ગોહિલ સા.શ્રી,| સાબરકાંઠા નાઓએ આપેલ સુચના મુજબ સાબરકાંઠા જીલ્લામાં વધતા જતા માર્ગ આકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી બાબતે દ્વીચક્રી વાહન ચલાવતી વખતે| ફરજીયાત હેલ્મેટ પહેરવા બાબતે લોક જાગૃત િ કેળવી, ટ્રાફિક નીયમોનુ| પાલન થાય અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૪/૧૦/૨૦૨૪ દરમ્યાન ફરજીયાત હેલ્મેટ| કાયદાનુ પાલન| થાય તે સારૂ વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવન આયોજન કરી| અસરકારક કામગીરી કરવા આપેલ સુચના ની અમલવારી કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.જોષી જીલ્લા ટ્રાફિક શાખા તથા શ્રી એન.આર.ઉમટ ઇન્યાર્જ સીટી ટ્રાફિક નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા| ટ્રાફિક, ઇન્ટર સેપ્ટર વાન,હાઇવે ટ્રાફિક,સીટી ટ્રાફિક તથા પોઇન્ટ તેમજ સાબરકાંઠા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જીલ્લા વ્યાપી દ્વીચક્રી| વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવા બાબતે વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબની કાર્યવાહી કરી સાબરકાંઠા જીલ્લામાં માર્ગ સલામતી| સુનીશિ્ચત કરવા કામગીરી કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.