ઉજાસ ભીકડીયા નો થાઇલેન્ડ કૃષિયુનિમાં અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે બે માસ અભ્યાસ પૂર્ણ કરી એપ્રિલ માં પરત ફરશે - At This Time

ઉજાસ ભીકડીયા નો થાઇલેન્ડ કૃષિયુનિમાં અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે બે માસ અભ્યાસ પૂર્ણ કરી એપ્રિલ માં પરત ફરશે


ઉજાસ ભીકડીયા નો થાઇલેન્ડ કૃષિયુનિમાં અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે બે માસ અભ્યાસ પૂર્ણ કરી એપ્રિલ માં પરત ફરશે

લાઠી તાલુકા ના ટોડા ના ઉજાસ ભીકડીયા નો થાઇલેન્ડ કૃષિયુનિ.માં અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે બે માસ પહેલા રાજ્ય સરકાર તરફ થી અભ્યાસ અર્થે થાઇલેન્ડ કૃષિયુનિ ખાતે પહોંચી ગયો
લાઠી તાલુકાના ટોડા ગામના ખેડૂત અગ્રણી કાળુભાઈ ભીકડીયા ના પૌત્ર ઉજાસકુમાર ઉત્પલભાઈ ભીકડીયા એ આણંદ માં |કૃષિયુનિ માં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ બતાવતા કૃષિયુનિ દ્વારા બે મહિના માટે તા૦૭/૦૨/૨૦૨૩ થી તેને થાઇલેન્ડ કૃષિયુનિ ખાતે અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ અભ્યાસ પૂર્ણ કરી ઉજાસ ભીકડીયા સ્વદેશ પરત ફરશે ઉજાસ નો પાસપોર્ટ વિઝા પ્રવાસ અને રહેવા-જમવા સહિતનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે ઉલ્લેખનીય છે કે ઉજાસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જે સમગ્ર લાઠી તાલુકા માટે ગૌરવવંતી સિદ્ધ બદલ ઉજાસ ને સત્કારવા ઉત્સુક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.