**સંજેલી ખાતે સંસ્કાર વિધાલય પ્રતિષ્ઠિત શાળાની જમીન વિવાદ બાબતે એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ** - At This Time

**સંજેલી ખાતે સંસ્કાર વિધાલય પ્રતિષ્ઠિત શાળાની જમીન વિવાદ બાબતે એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ **


**સંજેલી ખાતે સંસ્કાર વિધાલય પ્રતિષ્ઠિત શાળાની જમીન માપણી બાબતે એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ **

વધુ વિગત પ્રમાણે ફરિયાદના આધારે સંજેલી ગામના રાવત કમલેશ રામસિંગ દ્વારા માણસોની ગેંગ બનાવી સંજેલી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયની કબજા વાળી જમીનમાં છુપી રીતે ઘૂસી જમીન કોઈ બેંકના માણસોને લાવી માપવા જતા મારામારી ઘટના પ્રકાશમા આવતા ચકચાર મચવા પામી હતી ત્યારે બીજી તરફ આરોપ પ્રતિઆરોપ કરવામા આવી રહ્યો છે કે આ સંજેલી ખાતે હાલમા કાર્યરત સંસ્કાર વિદ્યાલયના કબજા વાળી જમીન અને સ્કૂલ પડાવી લેવાની ડંફાસો કરી/કરાવી અને સંજેલી
શાળામાં પ્રાર્થના ચાલતી હતી તેવા સમયનો લાભ લઈ ખેતરમાં કામ કરતા મહિલા અને તેના પુત્ર ઉપર પથ્થરો મારી જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો જણાય આવી છે ત્યારે આ સંદર્ભે ભોગ બનનાર બૂમાબૂમ કરતા શાળા સંચાલક રતનસિંહ બારીઆ આવી જતા ઈસમો પથ્થર મારો કરી નાસી ભાગયા હતા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને 108 દ્વારા સંજેલી સરકારી દવાખાને પહોંચાડવા આવેલ હતા ત્યા સારવાર અર્થે ભોગ ભનનારને ગાડીમાંથી ઉતારતા વેળા ઇજાગ્રસ્ત આ સમયે સંજેલી દવાખાનાનો સ્ટાફ પણ હાજર હતો.. હવે આમાં પોલીસ cctv ફૂટેજ મેળવીને આ બેફામ તત્વો ઉપર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ જોવું રહ્યું....?


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.