શ્રી પ્રગટેશ્વર મહાદેવ એકલારા ખાતે મહા શવિરાત્રી પર્વ ની આસ્થા ભેર હકાણી પરિવારે ઉજવણી કરી - At This Time

શ્રી પ્રગટેશ્વર મહાદેવ એકલારા ખાતે મહા શવિરાત્રી પર્વ ની આસ્થા ભેર હકાણી પરિવારે ઉજવણી કરી


શ્રી પ્રગટેશ્વર મહાદેવ એકલારા ખાતે મહા શવિરાત્રી પર્વ ની આસ્થા ભેર હકાણી પરિવારે ઉજવણી કરી

દામનગર સમસ્ત હકાણી પરિવાર ના વતન લીલીયા તાલુકા ના એકલારા ખાતે બિરાજતા શ્રી પ્રગટેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દર્શન પૂજન અર્ચન સાથે હકાણી કુટુંબ દ્વારા મહા શિવરાત્રી ના પાવન પર્વ ની ધર્મઉલ્લાસ થી ઉજવણી કરાય દામનગર રાજકોટ મુંબઈ સહિત ના શહેરો માં વસતા હકાણી પરિવાર ના યુવાનો આબાલ વૃદ્ધ વડીલો સહિત ના ઓએ કુળદેવી શ્રી અંબાજી ના દર્શન પૂજન કરી શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર પરિસર માં મહા શિવરાત્રી ના પાવન પર્વ ની ઉજવણી કરી અનુષ્ઠાન મહાપૂજા દર્શન પૂજન અર્ચન અભિષેક કર્યા હતા દામનગર થી અનેક અગ્રણી ઓ પરિચિતો મિત્રો ની ઉપસ્થિતિ માં અભયભાઈ હકાણી દ્વારા મહા શિવરાત્રી નું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image