બાયડ તાલુકાના બોરલ ગામે ઝાડ પડવાથી પશુઓનું મૃત્યુ થતાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી.
બોરલ ગામે વરસાદના સમયે ઝાડ પડવાથી મૃત્યુ થયું હતું જેથી સરકાર દ્વારા રિપોર્ટ મંગાવી તાત્કાલિક પશુ માલિક રમેશભાઈ ભરવાડના નિવાસ્થાને જઈ સરકારી ધારા ધોરણ મુજબ તાત્કાલિક સહાયરૂપે 37,500 નો ચેક તાલુકા વિકાસ અધિકારીશ્રીના હસ્તે આપવામાં આવ્યો. સરકારશ્રી દ્વારા અપાયેલી આ સહાય પશુ માલિકના ઉત્થાન માટે મદદરૂપ બનશે આ સમયે બોરોલ ગામના સરપંચશ્રી તથા તલાટી કમમંત્રી ઉપસ્થિત રહ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.