ધંધુકા વિધાનસભા નાં ધારાસભ્ય દ્વારા રાજ્ય નાં કૃષી મંત્રી શ્રી ને રજુઆત કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા વિધાનસભા નાં ધારાસભ્ય દ્વારા રાજ્ય નાં કૃષી મંત્રી શ્રી ને , વિધાનસભા વિસ્તારના ખેડૂતો ને માવઠા ને કારણે થયેલ વ્યાપક નુક્શાનનું સર્વે કરવી ને વળતર આપવા ની ભારપૂર્વક રજુઆત કરવામાં આવી.
તાજેતર માં રાજ્ય નાં માવઠા નો માહોલ છે,જેને કારણે ખાસ કરીને વિસ્તારના ખેડૂતો નાં મોઢે આવેલ કોળિયો છીનવાઈ જ્ઞાની માયુષી ફેલાઈ ગઈ છે ત્યારે ઘઉ, જીરા, કપાસ સહિત નાં પાકો ને નુકશાન થવા પામ્યું છે સ્થાનિક આગેવાનો અને પાર્ટી નાં પદાધિકારીઓ દ્વારા માનનીય ધારાસભ્ય ને ધ્યાન દોરવામાં આવ્યું જેને ગંભીરતા થી લઈ ને વિસ્તાર નાં ધારાસભ્ય દ્વારા તાકીદે રાજ્યના કૃષી મંત્રી શ્રી રઘવજીભાઈ પટેલ સાથે ગહન ચર્ચા કરી ભાલ પંથક નાં ખેડૂતો ને પણ આ સર્વે માં સમાવેશ કરી યોગ્ય વળતર મળી રહે એ માટે ભાર પુર્વક રજુઆત કરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.