રાજમાર્ગો પરથી 459 ઢોરને પકડી ડબ્બે પુર્યા - At This Time

રાજમાર્ગો પરથી 459 ઢોરને પકડી ડબ્બે પુર્યા


રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા એક સપ્તાહમાંશહેરના વિસ્તારો કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્ટ, શ્યામપાર્ક, સ્વાતિપાર્ક, માંડા ડુંગર, તથા આજુબાજુમાંથી 48 પશુઓ, જડેશ્વરપાર્ક, નંદાહોલ, સોમનાથ સોસાયટી, ગુલાબનગર, બાબરીયા કોલોની, રાધાકૃષ્ણ, વિવેકાનંદનગર તથા આજુબાજુમાંથી 65 પશુઓ,આસ્થા રેસીડેન્સીા, ઘંટેશ્વર, માધાપર ગામ,વિગેરે વિસ્તારોમાંથી 08(આઠ) પશુઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જીવરાજ પાર્ક, રસુલપરા, પુનિતનગર સોસાયટી, અંબિકા ટાઉનશીપ, રેલનગર, પોપટપરા, સંતોષીનગર તથા આજુબાજુમાંથી 75 પશુઓ,માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણીપાર્ક, મોરબી રોડ, ગ્રીનલેન્ડથ ચોકડી, ગંજીવાડા, જય જવાન જય કિશાન તથા આજુબાજુમાંથી 63 પશુઓ, રૈયાધાર, શાંતિનીકેતન, મુંજકા, પુષ્કરધામ, આલપગ્રીન સોસાયટી, ભારતીનગર, લાખના બંગલા સામેતથા આજુબાજુમાંથી 53 પશુઓ, કુબલીયાપરા તથા આજુબાજુમાંથી 5 પશુઓ,પ્રદ્યુમન પાર્ક, માન સરોવર, આરતી ઈન્ડ)સ્ટ્રીઝ તથા આજુબાજુમાંથી 11 પશુઓ, મિલપરા, કેવડાવાડી, લક્ષ્મીવાડી, સોરઠીયાવાડી, મેઘાણીનગર, પુજારા પ્લોટતથા આજુબાજુમાંથી 30 પશુઓ,કાલાવડ રોડતથા આજુબાજુમાંથી 13 શુઓ,નાગેશ્વર સોસાયટી તથા આજુબાજુમાંથી 17 પશુઓ,તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 459પશુઓ પકડવામાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.