બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ડુપ્લીકેટ નોટ નો ગુન્હાનો નાસતો ફરતો આરોપીને દબોચતી LCB - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ડુપ્લીકેટ નોટ નો ગુન્હાનો નાસતો ફરતો આરોપીને દબોચતી LCB


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લા માં નાસતા ફરતા આરોપીઓ ને પકડી જેલ હવાલે કરવા સૂચના આપેલ જે અન્વયે ભાવનગર જિલ્લા ના વલભીપુર તાલુકા ના મેવાસા ગામના વિપુલભાઈ હરજીભાઈ મોરડીયા IPC કલમ 489(ક) (ખ)(ગ) (ઘ) 114, 34 મુજબ ના ગુન્હા માં છેલ્લા ત્રણ વર્ષ થી નાસતો ફરતો આરોપી હોય અને હાલ તેના મેવાસા ગામે આવેલ હોય તેવી પૂર્વ બાતમી ના આધારે મેવાસા ગામે LCB પોલીસ ના રામદેવસિંહ દેવુભાઈ મોરી,પ્રધ્યુમનસિંહ દાનસિંહ વાળા તેમજ LCB પેરોલ ફ્લો ટિમ તેમજ વનરાજભાઈ ડવ, ગોકુળભાઈ ઉલવા દ્વારા વિપુલભાઈ હરજીભાઈ મોરડીયા ને ઝડપી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.