સાબરકાંઠા હિંમતનગર ઈદ મિલાદુન્નબી
સાબરકાંઠા
હિંમતનગર ઈદ મિલાદુન્નબીના દિવસે નાની વ્હોરવાડથી હાજીપુરા થઈને હસન સૈયદ દરગાહ સુધી મોટી સંખ્યામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું જુલુશ નીકળ્યું.બી ડીવીજન પી આઈ શ્રી અને પોલીસસ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને રેલી રૂટને લઈ પ્રસંસનીય કામગીરી ભજવી
બીજું જુલુસ
ઈદ મિલાદુન્નબીના દિવસે હુસેનાબાદ મસ્જીદે હયાતુંનબીથી માલીવાડા થઈ પાણપુર પાટીયા અને સમગ્ર વિસ્તારમાં નાત, જનડીઓ અને ક્લાત્મત રોજા સાથે મોટી સંખ્યામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું જુલુશ નીકળ્યું. આ જુલુસમાં માલીવાડા, દરિયાઈ પાર્ક, સંજરનગર, રહેમત નગર, ગૂલીસ્તા સોસાયટી કીફાયત નગરના તેમજ અલગ અલગ વિસ્તાર થી આવેલા મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા.પોલીસ ઇન્સ્પેક્ટર
શ્રી એચ. આર. હેરભા રૂલર પોલીસ અને સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને રેલી રૂટને લઈ પ્રસંસનીય કામગીરી ભજવી
ત્રીજું જુલુસ
શરફ નગર કસ્બામાં કલાત્મક કલાકૃતિઓ જેવી કે મસ્જીદે અકશા આગળ આવેલ ડોમ ઓફ ધ રોક, ફુવારા, મદીના શરીફ અને મક્કા શરીફની કલાકૃતિઓ સાથે જુલુસ નીકળ્યું. એ ડીવીજન પી આઈ શ્રી અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી.
બ્યુરો ચીફ ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.