જસદણમા મંત્રી બાવળીયાએ કરોડો રૂપિયા તો ફાળવ્યા પણ પાલિકાના ચીફ પૉપાબાઈનું રાજ ચલાવૅ છૅ : અંધૅર વહીવટ રૂખડ રખોલ્યો દલાતરવાડીનું ખેતર રીંગણા લવ બે ચાર લઈ લે ને ; દસ બાર ક્યાં મારા બાપનુ છૅ ! - At This Time

જસદણમા મંત્રી બાવળીયાએ કરોડો રૂપિયા તો ફાળવ્યા પણ પાલિકાના ચીફ પૉપાબાઈનું રાજ ચલાવૅ છૅ : અંધૅર વહીવટ રૂખડ રખોલ્યો દલાતરવાડીનું ખેતર રીંગણા લવ બે ચાર લઈ લે ને ; દસ બાર ક્યાં મારા બાપનુ છૅ !


ચીફ ઓફિસર એન્જિનિયર તેમજ નીચેની એક પણ ટીમ કોઈ કામ ઉપર ડોકાતી નથી, કોન્ટ્રાક્ટરોને ધી કેળા : પ્રજાજનોમાં ભભૂક્યો રોષ ! પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

જસદણ નગરપાલિકામાં પૉપાબાઈનું રાજ અંધેરી નગરી અને અંધૅર વહીવટ દલા તરવાડી નું ખેતર રૂખડ રખોલ્યો રીંગણા લવ બે ચાર લઈ લે ને દસ બાર કયા મારા બાપનું જાય છે એમ જસદણ નગરપાલિકા હાલ રિવરફ્રન્ટ રોડ રસ્તા ભૂગર્ભ ગટર તેમજ વિવિધ વિકાસના કાર્યો જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાની ગ્રાન્ટ તથા વિવિધ યૉજનાઑમાથી રકમ ફાળવીને વિકાસ કામૉ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભૂતકાળમા નિષ્ફળ નિવડેલ અને ભ્રષ્ટાચાર કરેલ બોડીની યાદ આ ચીફ ઓફિસર આ એન્જિનિયર અને કહેવાતા અન્ય નીચેના અધિકારીઓએ દર્શન કરાવ્યા છે, ત્યારે ખૂબ જ દુઃખની લાગણી થાય નગરપાલિકા નિયામક તેમજ પ્રાદેશિક કમિશનરને પણ હવે વિડીયો શુટીંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવશે. ચીફ ઓફિસર કોઈ વિરોધ પક્ષવાળા વિરૉધ પાર્ટી વાળા હોય જીસીબી આડા સુઈ જાય, કોઈ પત્રકાર હોય એનું લખે એટલે થી ચીફ ઓફિસર એના ઉભી પૂંછડીયૅ કામ કરી દેશે પરંતુ કોઈ સારા માણસ હોય એની ઉપર લાગણી ધરાવતા હોય તેવાનૅ ખોટા કહીનૅ ચીફ ઓફિસર મુરખમા નામ લખાવૅ છૅ. જસદણમાં નગરપાલિકામાં માત્ર કટ કટાવવાનું જ કામ ચાલી રહ્યું છૅ ચાર ટકા, પાંચ ટકા, ત્રણ ટકા, બે ટકા, અઢી ટકા રૂપિયા આઠાના પાવલી 20 પૈસા જેવા માતાજી ના નૈવેદ્ય કાર્યોની માનતા ચડૅ છૅ ત્યારે જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને જસદણ એપીએમસી ના પૂર્વ ડિરેક્ટર તેમજ ગુજરાત પ્રદશ ઍબીપી ઍસ ઍસ પત્રકાર સંધના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચૉહલીયા ઍ ખુલ્લો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે નગરપાલિકા કોઈના બાપની નથી અને આ ભાજી મૂળો નથી અહીંના ધારાસભ્ય પૂરતી ગ્રાન્ટ ફાળવે છે ત્યારે કોઈ અધિકારી કર્મચારી બિન કૉલી ફાઈટ કર્મચારી સૌથી ઝાઝા કટ કટ આવે છે. બાંધકામ શાખા હોય, પાણી પુરવઠા હોય કે એન્જિનીયર નીચેના એન્જિનિયર હોય અને એન્જિનિયર પોતે પણ હોય ચીફ ઓફિસરને ખબર નહોતી, બાવળિયા સાહેબ ગ્રાન્ટ આપે તો હું નાખી દઉં તે ચીફ પ્રોફેસર શ્રી બધા બેસીને સુવે છે બધાને બધી ખબર પડે છૅ સારા માણસોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને જ્યાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે ત્યાં ગંભીરતાપૂર્વક જવાબદાર વહીવટી વડા તરીકે તમે તપાસ કરો, એક ફૂટની મેટલ છે ? કે કેમ અડધા ફુટ નું પીસીસી છે ? કે કેમ અડધા ફૂટનો સીસી રોડ છે કે કેમ તેમ જ ભૂગર ગટર કામ કેવુ છૅ કુંવરજીભાઈ બાવળિયાની ગ્રાન્ટ માંથી કામ થયા છે તો કેમ થયા છે તમે ક્યાંય તપાસ કરી ખરી જસદણના બગીચામાં કેટલો ભ્રષ્ટાચાર થયો? તમે તપાસ કરી હાલ ભાદર નદી આજુબાજુમાં રિવરફ્રન્ટ જેવી કામગીરી ચાલી રહી છે ત્યાં તપાસ કરી કઈ રીતે બ્લોક પાથરવામાં આવી રહ્યા છે. જે ચિફ ઓફિસર લોકોની આંખોમાં ધુળ નાખવાનું બંધ કરો નહિતર દિવસો હવે ભરાઈ જશે તૅમ જસદણના નાગરિકો વતી નરેશભાઈ ચોહલીયા એ અંતમાં જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.