ગાંધીનગરના વિકાસના એક્શન પ્લાન માટે મહાનગરપાલિકા દ્વારા એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ - At This Time

ગાંધીનગરના વિકાસના એક્શન પ્લાન માટે મહાનગરપાલિકા દ્વારા એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ


આજરોજ ગાંધીનગરના વિકાસના એક્શન પ્લાન માટે મહાનગરપાલિકા દ્વારા એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ. આ ચિંતન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે SRFDCL (સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ) ના ચેરમેન તેમજ શહેરી વિકાસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરાહનીય કરી કરનાર શ્રી કેશવ વર્મા(Rt. IAS) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.