ખુબ લાંબા સમય બાદ આજે ગારીયાધાર તેમજ ગ્રામીણય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા.. - At This Time

ખુબ લાંબા સમય બાદ આજે ગારીયાધાર તેમજ ગ્રામીણય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા..


ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા મા અને ગામડામા ખુબ સારો વરસાદ આજે વરસ્યો જેવા કે પરવડી સુપર વાવડી ખારડી સરકડીયા ભમરીયા ભટવદર રાભડા માંડવી માનપુર ખોડવદરી નવાગામ મેસણકા સારોડીયા ભોરીંગડા ગણેગઢ પાલડી પાંચ ટોબરા સુનિવાસ પીપળવા માંગુકા આનંદપર જેવા અનેક ગામોમાં ખૂબ સારો એવો વરસાદ મન મૂકી ને વરસ્યો હતો ત્યારે ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહિયા હતા કેદુતો ના જીવ તાળવે ચોટી ગયા હતા. આજે આં સારા વરસાદ થી ગામડા મા વસતા ખેડૂતો ના જીવ આજે હાસ્કરો અનુભવ્યો હતો જેમ કે મગફળી જેવા પાકો જે ખેતર મા વરસાદ ની રાહ મા બળી જવા પામીયા ની સ્થિતિ હતી ત્યારે આજે આં સારા વરસાદ થવા થી સારા વરસાદ ના લીધે ખેડૂતો મા ખુશીની લાગણી જોવા મળી હતી અને હવૅ માંડવી જેવા પાકો મા ખેડૂતો ને લાભ થશે તેવી ખેડૂતો મા સર્ચા થઈ રહી છે..

👉રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે વિશાલ બારોટ ગારિયાધાર 7600836071


7600836071
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.