જસદણ તાલુકાના વિરનગર ગામે વ્યસન મુક્તિ અને બાળ લગ્ન પ્રતિબંધક કાર્યક્રમ યોજાયો
જસદણ તાલુકાના વીરનગર ગામે બાળ લગ્ન પ્રતિબંધક 2006 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્ય અધિકારીઓ હાજરી આપી હતી અને સાથે સાથે વિરનગર વ્યસન મુક્તિ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસઓજીના કર્મચારીઓ અને ગામના સરપંચ સહિત આગેવાનોએ હાજરી આપી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.