કેશોદમાં નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું આયોજન કરવામાં આવશે
અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડા યુએસએના આર્થિક સહયોગથી ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું આયોજન કરવામાં આવશે
ભારત વિકાસ પરિષદ કેશોદ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેના એક ભાગરૂપે તારીખ પહેલી જાન્યુઆરી 2023 ના રોજ અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડા ના આર્થિક સહયોગથી નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પ ની અંદર જરૂરિયાત મંદ દિવ્યાંગ લોકોને પગ માટે કેલીપર ,હાથ બનાવી આપવો, વિલ ચેર તેમજ ટ્રાય શીકલ નું વિતરણ નિશુલ્ક કરવામાં આવશે આ કેમ્પમાં જરૂરિયાતવાળા લોકો ડોક્ટર સ્નેહલભાઈ તન્ના 9824225660 દિનેશભાઈ કાનાબાર 9913956273 મહાવીર સિંહ જાડેજા9879121715 આર.પી. સોલંકી 9173758738 નો સંપર્ક કરી તેઓના નામ ગામ મોબાઈલ નંબર અને જે જરૂરિયાત હોય તે લખાવવા દિનેશભાઈ કાનાબારની યાદીમાં જણાવવામાં આવ્યું છે આ દિવ્યાંગ કેમ્પ કેશોદ લોહાણા મહાજન વાડી શરદ ચોક હવેલી ની બાજુમાં રાખવામાં આવેલ છે પહેલી તારીખે આ કેમ્પમાં દર્દીએ પોતાના આવીને ડોક્ટર્સને ચેકઅપ કરાવી જે જરૂરિયાત હશે તેના માટે ૧૨ તારીખે વિતરણ કરવામાં આવશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.