કાલાવડ પાટીદાર સમાજ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.
શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
રિપોર્ટર-હિરેનભાઈ દોંગા
કાલાવડ પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામની એક પાટીદાર દીકરીને રાત્રે 12:00 વાગ્યે કોઈપણ પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરી બીજે દિવસે જાહેરમાં સરઘસ કાઢવાની ઘટના સંદર્ભે આક્રોશ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ તકે કાલાવડ શહેર અને તાલુકાના અનેક આગેવાનો તેમજ પાટીદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.