મહિસાગર : તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુર ખાતે રાષ્ટ્રીય સીકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન અંતર્ગત "૧૯ જૂન વિશ્વ સિકલસેલ દિવસ" ના ભાગરૂપે સિકલસેલ જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. - At This Time

મહિસાગર : તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુર ખાતે રાષ્ટ્રીય સીકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન અંતર્ગત “૧૯ જૂન વિશ્વ સિકલસેલ દિવસ” ના ભાગરૂપે સિકલસેલ જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.


મહિસાગર : તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુર ખાતે રાષ્ટ્રીય સીકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન અંતર્ગત "૧૯ જૂન વિશ્વ સિકલસેલ દિવસ" ના ભાગરૂપે સિકલસેલ જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ વિઝીટર, સિકલસેલ કાઉન્સેલર, ફિમેલ હેલ્થ વર્કર વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.