દામનગર : ગુજરાતનો ગરબો બન્યો ગ્લોબલ,દામનગરમાં ઠાસા રોડ પરનો બેઠો પુલ બન્યો વિકસિત ભારતમાં જાણીતો..!!
દામનગર : ગુજરાતનો ગરબો બન્યો ગ્લોબલ,દામનગરમાં ઠાસા રોડ પરનો બેઠો પુલ બન્યો વિકસિત ભારતમાં જાણીતો..!! અઢારમી અને એક વિશમી સદી દામનગરમાં જોવા મળે એટલે જૂના - નવાનો સમન્વય થાય એટલે કભી ખુશી કભી ગમ થાય કે ન થાય પણ વાયબ્રન્ટ ગુજરાતના દામનગરમાં ઠાસા રોડ પર આવેલ બેઠા પુલમાં જ્યારે ચોમાસાનું પાણી આવે ત્યારે થાય કે વાહ, શાસનમાં લોકોની સમસ્યાનો વિકાસ તો અહીંયા જ છે.આ જગ્યાએ પુલ બનાવવાની માંગ આજકાલ ની નથી વર્સોની છે.બધું બદલાઈ રહ્યું છે,પરિવર્તન થઈ રહ્યું છે,પણ...પરંતુ અહીંયા ઉચો પુલ નથી બનાવાતો...અને ચોમાસામાં ભરપૂર પાણીની આવક થી પ્રજા હેરાન થાય છે અને તંત્ર - સત્તાધીશો જોયા કરે છે અને ઠાલા વચનો આપે છે ..ને આપણા ધબકતા ગુજરાતની સુંદર વાર્તા..!!? ( અતુલ શુક્લ દામનગર અમરેલી.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.