પવનપુત્ર ગરબીમાં મા મોગલનો રાસ, નવરાત્રિમાં 1 હજારથી વધુ માનતા ઉતરે છે, નારીશક્તિને રજૂ કરતાં પ્રાચીન રાસ-ગરબા જ રજૂ કરાય છે - At This Time

પવનપુત્ર ગરબીમાં મા મોગલનો રાસ, નવરાત્રિમાં 1 હજારથી વધુ માનતા ઉતરે છે, નારીશક્તિને રજૂ કરતાં પ્રાચીન રાસ-ગરબા જ રજૂ કરાય છે


સોરઠિયા વાડી ચોકમાં પવનપુત્ર ગરબીની ખાસિયત એ છે કે, અહીં દરેક રાસ પ્રાચીન રાસ-ગરબા પર જ રમાડવામાં આવે છે. તે તમામ રાસ નારીશક્તિનું મહત્ત્વ રજૂ કરે છે. સંતાન સુખ, નોકરી સહિત વિવિધ માનતા રાખવામાં આવે છે. અહીં નવરાત્રિમાં એક હજારથી વધુ માનતા ઉતરે છે. તેમજ 365 દિવસ ગરબી-માતાજીનું પૂજન થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.