લુણાવાડા આંગણવાડી ખાતે બાળકો દ્વારા ૨૬ જાન્યુઆરી અંતર્ગત ઉજવણી કરવામાં આવી
આવતી કાલે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે ત્યારે સમગ્ર દેશ દેશભક્તિનાં રંગમાં રંગાયું છે જે અંતર્ગત આજ રોજ મહિસાગર જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં,આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે આપણે આપણા દેશ પ્રત્યે વફાદાર રહેવું પડશે. આપણે આપણા દેશની સેવા કરવી પડશે અને તેનું રક્ષણ કરવું પડશે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશ માટે કામ કરીએ અને તેને એક મહાન રાષ્ટ્ર બનાવીએ. જય હિન્દ! જય ભારત
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
લુણાવાડા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
