શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી અને ટુક્કલ પર પ્રતિબંધ અંગે કાર્યક્રમ યોજાયો…..
શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી અને ટુક્કલ પર પ્રતિબંધ અંગે કાર્યક્રમ યોજાયો.....
આજરોજ શાળામાં સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક પીએસઆઇ શ્રી એ.વી.જોશી દ્વારા વિદ્યાર્થીઓને આગામી ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી અને ટુકલ પર સરકાર દ્વારા પ્રતિબંધ અંગે માહિતી આપી. તેનાથી લોકોને અને પક્ષીઓને થતા નુકસાન અંગે સમજ આપી. અંતમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના સુપરવાઇઝર શ્રી એસ.કે મનાત, શ્રી પી.જે.મહેતા તથા શ્રી શશીકાંતભાઈ સોલંકી, શ્રી સી.આર.પટેલ તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.