હિંમતનગરમાં મહાવીર નગર વિસ્તારમાં એક્ટિવા ની બત્તી માં સાપ ઘૂસી જતા ભયનો માહોલ - At This Time

હિંમતનગરમાં મહાવીર નગર વિસ્તારમાં એક્ટિવા ની બત્તી માં સાપ ઘૂસી જતા ભયનો માહોલ


હિંતનગરમાં મહાવીર નગર માં ઍક્ટિવા ની લાઈટ ની બત્તી મા સાપ ગુસી જતા એક્ટિવા ચાલકન ગભરાઈ ગયા હતા
તાત્કાલિક જીવદયા પ્રેમી ને બોલાવી સાપ નું રેસ્ક્યું કરવા માં આવ્યું રેસ્કયું કરેલ સાપ ને પ્લાસ્ટીક ની બરણી માં પૂરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવા માં આવ્યો
રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.