એન્ડ્રોઈડ યુઝર્સ ડિજિટલ ડોકયુમેન્ટસ સાચવી શકે તે માટે ગૂગલે ખાસ વોર્લેટ લોન્ચ કર્યું
Google Wallet: ટેકનોલોજી જાયન્ટ ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ લોન્ચ કર્યું છે. તેના દ્વારા તેઓ પ્લેનના બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, ઇવેન્ટ ટિકિટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના પાસને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકે છે. ડિજિટલ વોલેટ ભારતમાં બુધવારથી લોન્ચ થયું છે અને તે વર્તમાન ગૂગલ પે સાથે પૂરક સર્વિસ તરીકે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.