લીલીયા મોટા માં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયો - At This Time

લીલીયા મોટા માં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયો


લીલીયા મોટા માં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયોલીલીયા મોટા ખાતે લીલીયા રોડ પર એક રીયલ મી નો ફોન રફીકભાઈ બેલીમ ને મળેલ હોય જે ફોન તેમના મૂળ માલિક હકાભાઇ વેકરીયા ને પરત કરેલ હકાભાઇ વેકરીયા લીલીયા પીપળવા રોડ પર પસાર થતી વેળાએ તેમનો 20,000/- ની કિંમત નો realme નો ફોન પડી ગયેલ હોય જે ફોન રફીકભાઈ બેલીમ ને મળતા તે ફોન ની ખરાઈ કરી મૂળ માલિકને પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.