ધંધુકા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાની અન્ડર 14 કબડી સ્પર્ધામાં પ્રથમ. - At This Time

ધંધુકા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાની અન્ડર 14 કબડી સ્પર્ધામાં પ્રથમ.


ધંધુકા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાની અન્ડર 14 કબડી સ્પર્ધામાં પ્રથમ.

તાલુકા કક્ષાની અન્ડર 14 કબડી સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે અમદાવાદ જીલ્લા ના ધંધુકા શાળાની ટીમે વિજેતા બનીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જે બદલ સ્વામિનારાયણ ગુરુકુળ ધંધુકાના અધ્યસ્થાપક પૂજ્ય બાપુ સ્વામી તથા શાળાના નિયામક શ્રી ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમા તથા આચાર્યશ્રી નરેન્દ્રસિંહ તથા રામદેવસિંહ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.