રાજકોટના જાણીતા KBZ ફૂડમાં લાગી આગ
રાજકોટ ફાયર બ્રિગેડ ની ટીમો થઈ દોડતી.
પીપળીયા ગામ પાસે નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં મોટી આગ લાગતા દોડધામ મચી છે. સવારના 9.30 વાગ્યા આસપાસ આગ હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી,હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી
રાજકોટ ફાયર બ્રિગેડ ની ટીમો થઈ દોડતી
રિપોર્ટ: પ્રકાશ ગેડીયા રાજકોટ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
